ઉમરા વિસ્તાર આવેલા ઍક કોમ્પ્લેક્સની ર્પાકિંગ કાર ઘૂસી જતા અસ્માત સજાર્યો હતો.ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ઘટના બની હતી.કારમા સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જાકે કારમાં સવાર પાંચ જણાની સામાન્ય ઇજા પહોîચી હતી.આ સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ થઇ ગઇ હતી.