ભારત દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓની હાલત હાલ કફોડી બની છે અને સતત શેર બજારમાં તેના કંપનીના શેરોની કિંમત ઘટવાને કારણે લોકોની હાલત કફોડી બની છે અને ખાસ કરીને ભારત દેશની સૌથી મોટી ઍલઆઈસી અને ઍસબીઆઈ બેકના હજારો કરોડ રૂપિયા અદાણીના કંપનીમાં રોકાણ કર્યા છે. આ તમામ પૈસા ફસાઈ જતાં કોગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્ના છે. લોકોના પૈસા સહીસલામત પરત મળે તે માટે સુરત કોગ્રેસ દ્વારા ચોકબજાર ઍલઆઈસી ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના કંપનીના શેરો સતત ઘટી રહ્ના છે. ભાજપ સરકારની મિલીભગતમાં ગૌતમ અદાણીની કંપનીઓને જુદી જુદી બેકોમાંથી ૮૦ હજાર કરોડની લોન આપવામાં આવી છે. અમેરિકાની હેન્ડસબર્ગ કંપનીના રીપોર્ટ બાદ ગૌતમ અદાણીના શેરોમાં સતત ઘટાડો જાવા મળી રહ્ના છે. ગૌતમ અદાણીની કંપનીઓમાં દેશની સૌથી મોટી ઍલઆઈસી અને ઍસબીઆઈ બેકનું કરોડો રૂપિયાનું રોકાણ છે. ઍલઆઈસી અને ઍસબીઆઈના લગભગ ૬૫ કરોડ ગ્રાહકોના પૈસા હાલ અદાણીની કંપનીઓમાં ફસાયા છે. આ અંગે કોગ્રેસ દ્વારા સંસદ ભવનમાં હોબાળો મચાવવામાં આવી રહ્નાં છે. સોમવારે સુરત શહેર કોગ્રેસ દ્વારા ચોક બજાર ખાતે આવેલી ઍલઆઈસીની ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસે આક્ષેપ કર્યું છે કે, ઍલઆઈસી અને ઍસબીઆઈના ગ્રાહકો સાથે સતત અન્યાય થઈ રહ્ના છે અને ઍલઆઈસી હાલ જાખમમાં છે.આજે ઍલઆઈસીને ૩૩ હજાર કરોડનું નુકસાન થયું છે. તેનું જવાબદાર ભાજપ સરકાર છે. ભાજપ સરકાર પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહી છે. અને આજે ઍલઆઈસીને ૩૩ હજાર કરોડનું નુકસાન થયું છે તે દેશના ઇતિહાસ પહેલીવાર છે અને કોગ્રેસના સમયમાં આવું ક્યારે થયું નથી. કોîગ્રેસના સમયમાં કોઈ સંસ્થા હોય કે બેકો હોય તેને પોતાની પ્રગતિ કરી છે. ભાજપ સરકાર આ તમામ મુદ્દે નિષ્ફળ ગયા હોવાનું આક્ષેપ કર્યો છે. ઍલઆઈસી અને ઍસબીઆઈના પૈસાની સલામતી સરકારની જવાબદારી છે.