અઠવાગેટ ખાતે આવેલી વનિતા વિશ્રામ ડિપાર્ટમેન્ટ મનોવિજ્ઞાન દ્વારા ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦થી વધુ બાળકોઍ ભાગ લીધો હતો. આ મનોવિજ્ઞાન સેમિનાર કરવાથી બાળકોને ખૂબ જ ફાયદો થશે.