
લીંબાયત વિસ્તારમાં આવેલા મગલ પાન્ડે હોલ માં અખિલ ગુજરાત લોણારી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્ર ધુલીયાના મહિલા આઈઍઍસ અધિકારી તૃ ધોડમીસે હાજર રહયાં હતા.તેમજ લોણારી સમાજ લોકોઍ આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમમાં હાજર રહી તેને સફર બનાવ્યો હતો.