
કાપોદ્રા વિસ્તારમાં વધુ ઍક યુવતીને લેડી ડોન બનવાનો અભરખો જાગ્યો હોય તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાઇક ઉપર ઍક યુવતી હાથમાં લાકડી લઇને વિવિધ સોસાયટીઓમાં ફરીને લોકોમાં પોતાનો ખોફ પેદા કરતી હોય તે રીતે બિન્દાસ્ત ફરી રહી છે. જાકે, આ વિડિયો બાદ કાપોદ્રા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જાવા મળી રહ્ના છે. જાકે, આ વિડિયો બાદ કાપોદ્રા પોલીસ યુવતીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.