Skip to content
October 15, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2023
  • July
  • 6
  • સુરત-હઝીરા રોડ અકસ્માતમાં ફસાયેલી પોસ્ટ વાનના ડ્રાઈવરને AM/NS Indiaના સુરક્ષા અને ફાયર કર્મીઓએ બચાવ્યો
  • Uncategorized
  • ગુજરાત

સુરત-હઝીરા રોડ અકસ્માતમાં ફસાયેલી પોસ્ટ વાનના ડ્રાઈવરને AM/NS Indiaના સુરક્ષા અને ફાયર કર્મીઓએ બચાવ્યો

July 6, 2023

હજીરા–સુરત, જુલાઈ 05, 2023: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ, વિશ્વના બે સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોના સુરક્ષા અને ફાયર વિભાગે સુરત-હજીરા રોડ પર મરીન પોલીસ સ્ટેશન નજીક એક અકસ્માતમાં, મરીન પોલીસ સ્ટેશન પાસે પાર્ક કરેલા ડમ્પર સાથે અથાડયેલા ભારતીય ટપાલ વિભાગની વાનમાં ફસાઇ ગયેલા  ડ્રાઇવરને બચાવી લીધો હતો.

હજીરા સ્ટીલ પ્લાન્ટના સુરક્ષા કંટ્રોલ રૂમમાંથી, રામ નિવાસે રવિવાર, જુલાઈ 2, 2023ના રોજ એએમ/એનએસ ઈન્ડિયાના ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. પોસ્ટનનું વાહન સુરતથી હજીરા રો-રો ફેરી ટર્મિનલ તરફ જઈ રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ વાન મરીન પોલિસ સ્ટેશનની સામે પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાયું હતું.

એએમ/એનએસ ઈન્ડિયા, હજીરાના ફાયર અને સુરક્ષા વિભાગના વડા, કેપ્ટન સુજોયકુમાર ગાંગુલી (IN)એ ફસાયેલા ડ્રાઇવરને મુક્ત કરવામાં તેમની ફાયર અને સેફ્ટી ટીમની ઝડપી પ્રતિક્રિયા વર્ણવતાં જણાવ્યું હતું કે, “અમારી ફાયર એન્ડ સેફ્ટી ટીમ અમારા હજીરા પ્લાન્ટમાં અને તેની આસપાસના લોકોને સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે, અમારો ઉદ્દેશ્ય, શક્ય તેટલું જીવન અને સંપત્તિના નુકસાનને બચાવવાનો છે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર સહાય કરવાનો છે.”

અમારા અગ્નિશામકોએ નાના બેટરી સંચાલિત કટરનો ઉપયોગ કર્યો અને ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કેબિન ફ્રેમનો એક ભાગ કાળજીપૂર્વક કાપી નાખ્યો. બચાવી લેવાયેલા ડ્રાઇવર રોહિત બારિયાને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. આંચકો લાગવા છતાં, બારિયા ભાનમાં હોવાની સાથે સામાન્ય ઈજાઓ થઈ હતી.

AM/NS Indiaના સલામતી અને અગ્નિશમન વિભાગો દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને અસરકારક રાહત કામગીરી આવા અકસ્માતોથી પ્રભાવિત તમામ લોકોની સલામતી અને આરોગ્યની સંભાળ રાખવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિશિષ્ટ સાધનોનો તેમનો સમયસર ઉપયોગ અને તેમનો અનુભવ દર્શાવે છે કે આવા સંભવિત જોખમોને ઘટાડવા માટે કટોકટી પ્રતિભાવ કર્મચારીઓની સુસજ્જ ટીમ હોવી કેટલી જરૂરી છે.

AM/NS India તેની કામગીરીમાં ઉચ્ચ સલામતી ધોરણો જાળવવા માટે જાણીતું છે. આ ઘટના માર્ગ સલામતી માર્ગદર્શિકાને અનુસરવા અને અકસ્માતો અટકાવવા અને જીવન બચાવવાનાં પગલાં લેવાનાં મહત્વને પ્રકાશિત કરે છે.

અકસ્માતની તપાસ ચાલી રહી છે અને અથડામણના સંજોગો અને તેનું વાસ્તવિક કારણ સત્તાવાર રીતે નક્કી કરવામાં આવશે AM/NS Indiaના સુરક્ષા અને ફાયર વિભાગનું સંયુક્ત કાર્ય અને તેમની સંબંધિત એજન્સીઓ પાસેથી મળેલી સહાય પણ અસરકારક રીતે સંકલન કેવી રીતે કરવું તે અટકાવવું તેનું ઉદાહરણ છે.

FURTHER INFORMATION

Neeraj Sharma                                                             Nitesh Desai

ArcelorMittal Nippon Steel India                                    Primex Media Services

Email Id.: Neeraj.Sharma@amns.in                              Email Id.: nitesh@primexmediaservices.com

ARCELORMITTAL NIPPON STEEL INDIA LIMITED

AM/NS India is a joint venture between ArcelorMittal and Nippon Steel, two of the world’s leading steel manufacturing organisations. A leading integrated flat carbon steel producer in India, the company has an achievable crude steel capacity of around 9 million tonnes per annum. It produces a full diversified range of flat steel products, including value-added steel, and has a pellet capacity of 20 million tonnes.

Post navigation

Previous Inifd દ્વારા ફેશન શો અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next સુરતના 10 વર્ષીય શૌર્ય સૌરભ પટાવરીની સિદ્ધિ : હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડિજીટમાં બનાવ્યો રેકોર્ડ

Similar Stories

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

Recent Posts

  • કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • મુનિશ ફોર્જ લિમિટેડનું IPO: રોકાણકારો માટે સુરતમાં ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • બિઝનેસસ

સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.