Skip to content
June 13, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2023
  • July
  • 31
  • બ્રાન્ડેડ કંપનીની નકલ કરી મિનરલ વોટર વેચવાનો પર્દાફાશ
  • Crime

બ્રાન્ડેડ કંપનીની નકલ કરી મિનરલ વોટર વેચવાનો પર્દાફાશ

July 31, 2023

ક્લીયર વોટરના અધિકારીઓ અને વરાછા પોલીસે ભાજીયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ધમધમી રહેલા પ્લાન્ટ પર દરોડો પાડયો

પ્લાન્ટ માલિક સામે કોપી રાઈટ ઍક્ટ હેઠળ નોંધાયો ગુનો

સુરત. શહેરના વરાછા વિસ્તારમાં મિનરલ પેકેજડ ડ્રીંકિંગ વોટર ક્લિયર બ્રાન્ડ ની કોપી કરીને નકલી પાણી વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ક્લિયર વોટરના અધિકારીઓની ટીમ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડી આ ગોરખ ધંધાનો ખેલ ખુલ્લો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજીરા ખાતે એનર્જી બેવરજીસ પ્રા.લી. કંપની દ્વારા ક્લિયર નામે મિનરલ પેકેજ ડ્રીંકિંગ વોટર નું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. ત્યારે કંપની ના સેલ્સ મેનેજર જય કુમાર અરવિંદ દેવાણી ને બાતમી મળી હતી કે વરાછાની ભાજિયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ક્લિયર બ્રાન્ડની નકલ કરી ને મિનરલ વોટર વેચવામાં આવી રહ્યું છે. સેલ્સ મેનેજર દ્વારા આ અંગેની જાણ કંપનીના સીઇઓ નયન શાહને કરવામાં આવતા તેમને આ બાબતે કાર્યવાહી કરવાના આદેશ આપતા અધિકારીઓની ટીમે પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. વરાછા પોલીસે અધિકારીઓની સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ ધમધમી રહેલા પ્લાન્ટ પર દરોડા પડતા ડુપ્લીકેટિંગ નો ભાંડો ફૂટી ગયો હતો. પ્લાન્ટના સંચાલકો દ્વારા સિટી ક્લિયરના નામે ક્લિયર બ્રાન્ડના લોગો જેવો જ લોગોનો ઉપયોગ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે સેલ્સ મેનેજર જય કુમાર દેવાણીની ફરિયાદના આધારે બ્રિજેશ દેવેન્દ્ર કુમાર ભાજીવાલા વિરૂદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Continue Reading

Previous: સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું
Next: પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

Similar Stories

ઇચ્છાપોર પોલીસે મોરા વિસ્તારમાંથી ૫ બોગસ તબીબને ઝડપી પાડ્યા
  • City
  • Crime
  • Gujarat

ઇચ્છાપોર પોલીસે મોરા વિસ્તારમાંથી ૫ બોગસ તબીબને ઝડપી પાડ્યા

October 5, 2023
ઈન્દોરથી સુરત ડિલિવરી આપવા આવેલો યુવાન ૪૭૫ ગ્રામ ચરસ સાથે ઝડપાયો
  • City
  • Crime
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

ઈન્દોરથી સુરત ડિલિવરી આપવા આવેલો યુવાન ૪૭૫ ગ્રામ ચરસ સાથે ઝડપાયો

January 6, 2023
બિહારના કઠિહારજીલ્લની ખુંખાર મોહન ઠાકુરગેગના ચાર સાગરિતો ગોડાદરામાંથી પકડાયા
  • City
  • Crime
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

બિહારના કઠિહારજીલ્લની ખુંખાર મોહન ઠાકુરગેગના ચાર સાગરિતો ગોડાદરામાંથી પકડાયા

January 6, 2023

Recent Posts

  • IIFD સુરત દ્વારા વાર્ષિક કાર્યક્રમ ફેશોનેટ 2025નું સરસાણા ખાતે સફળ આયોજન
  • સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટનો ચોથો સંસ્કરણ, IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા આયોજન — CIFDAQ પ્રસ્તુત અને સંગિની સહપ્રાયોજક
  • વ્હાઇટ લોટસના પથપ્રદર્શક: યુવા ચેમ્પિયન્સ જેમણે અમારું ગૌરવ વધાર્યું! રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલાની વિખ્યાત રમતમાં પ્રાપ્ત વિજયોની ઉજવણી
  • 9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
  • 20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

IIFD સુરત દ્વારા વાર્ષિક કાર્યક્રમ ફેશોનેટ 2025નું સરસાણા ખાતે સફળ આયોજન
  • લાઇફસ્ટાઇલ

IIFD સુરત દ્વારા વાર્ષિક કાર્યક્રમ ફેશોનેટ 2025નું સરસાણા ખાતે સફળ આયોજન

June 13, 2025
સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટનો ચોથો સંસ્કરણ, IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા આયોજન — CIFDAQ પ્રસ્તુત અને સંગિની સહપ્રાયોજક
  • બિઝનેસસ

સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટનો ચોથો સંસ્કરણ, IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા આયોજન — CIFDAQ પ્રસ્તુત અને સંગિની સહપ્રાયોજક

June 11, 2025
વ્હાઇટ લોટસના પથપ્રદર્શક: યુવા ચેમ્પિયન્સ જેમણે અમારું ગૌરવ વધાર્યું! રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલાની વિખ્યાત રમતમાં પ્રાપ્ત વિજયોની ઉજવણી
  • એજ્યુકેશન

વ્હાઇટ લોટસના પથપ્રદર્શક: યુવા ચેમ્પિયન્સ જેમણે અમારું ગૌરવ વધાર્યું! રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલાની વિખ્યાત રમતમાં પ્રાપ્ત વિજયોની ઉજવણી

June 10, 2025
9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
  • લાઇફસ્ટાઇલ

9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

June 9, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.