Skip to content
May 20, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2025
  • April
  • 12
  • સુરત ડાયમંડ બુર્સ ની ગુજરાત કસ્ટમ્સઝોન ના ચીફ કમિશનર ની મુલાકાત થી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માં ઉત્સાહ
  • Gujarat

સુરત ડાયમંડ બુર્સ ની ગુજરાત કસ્ટમ્સઝોન ના ચીફ કમિશનર ની મુલાકાત થી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માં ઉત્સાહ

Anjali Chatterjee April 12, 2025

સુરત, એપ્રિલ 11, 2025: સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) ખાતે તા. ૧૧.૪.૨૫ ના અમદવાદ કસ્ટમ્સ ઝોન ના ચીફ કમિશનર શ્રી પ્રાણેશ પાઠક, IRS અને પ્રિન્સિપાલ કમિશનરશ્રી શિવકુમાર શર્મા, IRS ની સાથે સફળ મુલાકાત થઈ. આ મીટંગ કસ્ટમ ના અધિકારીઓ સાથે SDB ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ, પ્રેસીડેન્ટ શ્રી અરવિંદભાઈ દોશી( ધાનેરા), શ્રી સેવંતીભાઈ શાહ (વિનસ જેમ્સ), GJEPC ના રીજીયોનલ ચેરમેન શ્રી જયંતિભાઈ, SDB કસ્ટમ કમીટી ના કન્વીનર શ્રી મહેશભાઈ વાઘાણી, શ્રી ભરતભાઈ કથીરીયા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે કસ્ટમ્સ ના વિભાગના મજબૂત સહકાર બદલ આભાર દર્શાવેલ અને કસ્ટમ ને સુરત ડાયમંડ બુર્સ માથી Import – Export વધુ થાય તેના માટે કસ્ટમ ના પુરા સહયોગ ની ખાત્રી આપી હતી.

આ મહત્વપૂર્ણ મીટીંગ દરમિયાન નિકાસ સુવિધા વધારવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. મીટીંગ મા કન્સાઇનમેન્ટ નિકાસ, ડ્યુટી ડ્રોબેક, GIA માં ટેસ્ટીંગ માટે ની નિકાસ, ઓટો આઉટ ઓફ ચાર્જ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા અને વ્યવસાય કરવાની સરળતા વધારવા અને વૈશ્વિક નિકાસમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે ભારપૂર્વક હિમાયત કરી.
આ મહત્વપૂર્ણ બેઠક દર્શાવે છે કે કસ્ટમ્સ વિભાગ આગામી મહિનાઓમાં સુરત ડાયમંડ બુર્સ સાથે નજીકથી કામ કરશે. તેઓ આયાત-નિર્યાત સંબંધિત તમામ કાર્યક્રમોને સમર્થન આપશે અને તકનીકી મુશ્કેલીઓનું નિરાકરણ કરશે. આ સહયોગ સુરતના ડાયમંડ ઉદ્યોગને વિશ્વભરમાં એક મોટા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.

આગામી મહિનાઓમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ ઝડપથી વિકસિત થશે અને વૈશ્વિક બજારમાં તેનું પ્રભાવ વધશે. આ સહયોગ સરકારી એજન્સીઓ અને ઉદ્યોગ સંસ્થાઓ વચ્ચેના સમન્વયને દર્શાવે છે, જે સુરતના ડાયમંડ ક્ષેત્રમાં ક્રાંતિકારી વિકાસ લાવશે.

Continue Reading

Previous: અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
Next: રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ: AM/NS India શહેરને ઈમરજન્સી સેવા આપવા તત્પર

Similar Stories

સ્કીન-કેર, બોડી-કેર અને હેર-કેરની બ્રાન્ડની પ્રોડક્ટનું લોન્ચિંગ, ECOSAA તમામ વયજૂથના લોકોને સુંદરતા બક્ષશે
  • Gujarat

સ્કીન-કેર, બોડી-કેર અને હેર-કેરની બ્રાન્ડની પ્રોડક્ટનું લોન્ચિંગ, ECOSAA તમામ વયજૂથના લોકોને સુંદરતા બક્ષશે

May 31, 2024
નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” એશિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત 
  • Gujarat

નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” એશિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત 

May 6, 2024
ઇચ્છાપોર પોલીસે મોરા વિસ્તારમાંથી ૫ બોગસ તબીબને ઝડપી પાડ્યા
  • City
  • Crime
  • Gujarat

ઇચ્છાપોર પોલીસે મોરા વિસ્તારમાંથી ૫ બોગસ તબીબને ઝડપી પાડ્યા

October 5, 2023

Recent Posts

  • હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
  • સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
  • વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો
  • વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ “ક્વીનઝ વર્લ્ડ” – દરેક મમ્મીને રાજકુમારીનો સન્માન આપતા વિશેષ ઉત્સવનું આયોજન કર્યું
  • 16મી મે એ થઈ રહેલ ફિલ્મ “સરપ્રાઈઝ”ના પ્રમોશન અર્થે નિર્માતા સની દેસાઈ સહીત ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ બન્યા સુરતના મહેમાન

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
  • Entertainment

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

May 19, 2025
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
  • એન્ટરટેઇન્મેન્ટ

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

May 14, 2025
વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો
  • એજ્યુકેશન

વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો

May 14, 2025
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ “ક્વીનઝ વર્લ્ડ” – દરેક મમ્મીને રાજકુમારીનો સન્માન આપતા વિશેષ ઉત્સવનું આયોજન કર્યું
  • એજ્યુકેશન

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ “ક્વીનઝ વર્લ્ડ” – દરેક મમ્મીને રાજકુમારીનો સન્માન આપતા વિશેષ ઉત્સવનું આયોજન કર્યું

May 10, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.