Skip to content
July 15, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2025
  • June
  • 16
  • AM/NS India દ્વારા ગાંધીધામમાં મોબાઇલ મેડિકલ યુનિટ શરૂ કરી, આરોગ્ય સેવાને વધુ પ્રાપ્ય બનાવી
  • હેલ્થ

AM/NS India દ્વારા ગાંધીધામમાં મોબાઇલ મેડિકલ યુનિટ શરૂ કરી, આરોગ્ય સેવાને વધુ પ્રાપ્ય બનાવી

Anjali Chatterjee June 16, 2025

ગાંધીધામ, જૂન 16, 2025: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), તેના સામાજિક કલ્યાણ અને આરોગ્ય સંભાળ માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. HelpAge India સાથે સંયુક્ત રીતે મળીને AM/NS ગાંધીધામ દ્વારા મોબાઇલ મેડિકલ યુનિટ (MMU) શરૂ કરવામાં આવી છે, જે ગાંધીધામના આસપાસના ગામોમાં આરોગ્ય સેવાઓ સીધા લોકોના ઘરે પહોંચાડશે.

આ MMU નવીનતમ BP મશીન, વેઈંગ મશીન, અને જરૂરી મેડિકલ સાધનો સાથે સજ્જ છે, જે વિવિધ વય જૂથના લોકોને આરોગ્ય સેવાનો લાભ આપશે. એક એમબીબીએસ ડોકટર, ફાર્માસિસ્ટ, અને અટેન્ડન્ટ દ્વારા અઠવાડિયાના 6 દિવસ ગ્રામજનોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળશે. ભીમાસર, ટપ્પર, વરષાણા, પાસુડા, ગોપાલનગર, વરસામેડી, મોંડવદર, અજાપર, ખરા પાસવરીયા, મોટા પાસવરીયા, પાદણા, નંદગામ, અને યશોદા ધામ જેવા ગામોના રહેવાસીઓ આ પહેલનો લાભ લઈ શકશે.

MMUને અમરેશ રાઠોડ, યુનિટ હેડ – AM/NS ગાંધીધામ, જય કુમાર શર્મા, હેડ – ઈલેક્ટ્રિકલ, ધરની એથિરાજ, હેડ – એચઆર & એડમિન, વિનોદ કશ્યપ, લીડ – લીગલ & લાયસનિંગ, ગુલાબ ચૌહાણ, આઈઆર & લીગલ કમ્પ્લાયન્સ, અને ડો. પાર્થ આહીર, મેડિકલ ઓફિસર – પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ભીમાસર દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે AM/NS ગાંધીધામની CSR અને એચઆર ટીમ, તેમજ સિનિયર અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ પહેલ આરોગ્ય સુધારણા અને રોગપ્રતિરોધક સારવારને પ્રોત્સાહિત કરવા કેન્દ્રિત છે, જે આરોગ્ય સેવાઓ અને વંચિત સમુદાયો વચ્ચેનો અંતર દૂર કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોબાઇલ મેડિકલ યુનિટ ગામડાઓ સુધી સીધી આરોગ્ય સેવા પહોંચાડશે, જેથી જરૂરી સારવાર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે. આ પહેલ AM/NS Indiaની સમૃદ્ધિ વિકાસ અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે આસપાસના સમુદાયોના જીવનને હકારાત્મક અસર કરશે.

Continue Reading

Previous: ગુજરાતની દિકરી રીટા પટેલે યુ.કે.ના બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પ્લેયર ઓફ ધ યર જીતી ઇતિહાસ રચ્યો
Next: ગ્રીનમેન વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું

Similar Stories

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
AM/NS India એ યોગ દ્વારા દર્શાવ્યો આરોગ્યદાયક અને સુખદ ભવિષ્યનો સંકલ્પ
  • હેલ્થ

AM/NS India એ યોગ દ્વારા દર્શાવ્યો આરોગ્યદાયક અને સુખદ ભવિષ્યનો સંકલ્પ

June 21, 2025
ભાઈ કિડનીનું દાન કરે છે, શેલ્બી હોસ્પિટલ સુરત સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરે છે.
  • હેલ્થ

ભાઈ કિડનીનું દાન કરે છે, શેલ્બી હોસ્પિટલ સુરત સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરે છે.

May 29, 2025

Recent Posts

  • સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન
  • ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.
  • વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
  • આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ
  • “મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન
  • એજ્યુકેશન

સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન

July 15, 2025
ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.
  • એજ્યુકેશન

ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.

July 15, 2025
વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
  • એન્ટરટેઇન્મેન્ટ

વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી

July 12, 2025
આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ
  • લાઇફસ્ટાઇલ

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ

July 12, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.