
ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર છોટુ વસાવાઍ અપક્ષ ઉમેદવારી કરતા નોîધાવી છે.તેની સાથે તેમના છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાઍ પણ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી છે
ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર છોટુ વસાવાઍ અપક્ષ ઉમેદવારી કરતા તાલુકામાં પિતા-પુત્ર સામસામે આવ્યા છે.તાલુકા મુખ્ય ચૂંટણી અધિકારીને છોટુ વસાવાનાં દરખાસ્ત કરતા કીશોર વસાવા દ્વારા ફોર્મ રજુ કરાયુ, જેમા ઝઘડીયા વિધાનસભામાંથી છોટુ વસાવા અપક્ષ ઉમેદવારી કરતા હાલ રાજકીય ક્ષેત્રે હડકપ મચી જવા પામી છે છોટુ વસાવાના અંગત ગણાતા ઍવા અંબાલાલ ભાઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છોટુ વસાવા હાલતો અપક્ષ માંથી ઉમેદવારી કરી રહ્ના છે ત્યારે છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાઍ પણ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી છે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા વિશે સવાલ પૂછતા તેઓ જણાવ્યું હતું કે આ ઍક પારિવારિક મેટર છે જેને થોડાક સમયમાં દૂર કરવાની કોશિશ ચાલી રહી છે છોટુભાઈ વસાવાના અંગત ગણાતા અંબાલાલભાઈઍ જણાવ્યા મુજબ ચોક્કસ ઍક વાત તો ફલિત થાય છે કે પિતા પુત્ર વચ્ચે કોઈ પણ બનાવ બન્યો હોય તેમ લાગી રહ્નાં છે હાલ પિતા પુત્રને કેટલા ટાઈમ માં અને કેવી રીતે મનાવે છે તે જોવું રહ્નાં