
સરથાણાની રેસ્ટોરન્ટમાં શનિવારે મોડીરાત્રે બબાલ થઈ હતી. ૭-૮ જણાએ રેસ્ટોરન્ટમાં ઘૂસી મારામારી કરી ભારે તોડફોડ પણ મચાવી હતી. રેસ્ટોરન્ટ માલિક સહિત ૩ને ઇજા થઇ હતી. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ચારની અટક કરી હતી.
સરથાણામાં ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટીમાં રહેતા નિલેશવિનોદભાઇ ભીડિયા સરથાણામાં નવજીવન તોડફોડ હોટલ પાસે શ્રી સાઇનાથ મલહાર રેસ્ટોરન્ટને ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગત શનિવારે મોડીરાત્રે ૧૧-૩૦ વાગ્યે પહોંચી રેસ્ટોરન્ટમાં સાગર ભરવાડ સહિત ૭-૮ યુવકો લાકડી-ફટકા સાથે ઘૂસી ભીડિયાની ગયા હતા. તેઓએ નિલેશભાઇ સાથે મામલે ઝપાઝપી કરી હતી. નિલેશભાઇના સામે ભાઈ તથા કારીગર પર હુમલો કરાયો હતો. રાત્રિ કરફ્યુ વચ્ચે મારપીટ કર્યા બાદ આ યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે પણ મચાવી હતી. જેને પગલે રેસ્ટોરન્ટને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં નિલેશભાઇ સહિત ૩ને ઇજા હતી. સરથાણા પોલીસે નિલેશ ફરિયાદના આધારે આ સાગર ભરવાડ સહિત ૮ જણા રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ કરમટાએ આ ગુનામાં ચાર આરોપીની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળે છે.