
સુરત જીલ્લાના પલસાણા સહિતના તાલુકાઓમાં એક જ દિવસમાં કોરોનાના બે દર્દીઓના મોત સાથે ૭૬ જેટલાં નવા કેસો નોîધાતા જીલ્લામાં એકટીવ કોરોનાના કેસોની
સંખ્યા ૩,૫૧૭ પર પહોîચી છે. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે રહેતી એક વર્ષીય બાળકી અને જાળવા ગામની ૫૫ વર્ષીય મહિલાના મોત સાથે પલસાણામાં નવા ૭૪ જેટલાં કેસો નોîધાયા છે. સાથે સાથે જીલ્લાના અન્ય તાલુકાઓ મળીને ૬૩૯ જેટલાં નવા કેસો નોîધાયા છે. સુરત જીલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ છે.