નર્મદા જિલ્લા પોલીસે માં નકલી ડિગ્રી કૌભાંડ માં વધુ 7 આરોપીઓ નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં 1 દિલ્હી અને 6 રાજ્ય ના અલગઅલગ જિલ્લાના એજન્ટો દ્વારા આ મુખ્ય સૂત્રોધાર સાથે સાઠગાંઠ કરી અનેક નકલી સર્ટીઓ બનાવી લોકો ને આપ્યા હતા
નર્મદા જિલ્લા પોલીસે મુખ્ય સૂત્રધાર બેઉલા નંદ ઉર્દુ શ્રેયાસીગ રેવબીસી નંદ ના સાગરીતો એવા વરૂણકુમાર શ્રીરામ પ્રસાદ અને પ્રણવ અશ્વિનભાઇ જાની ,અરણવ ઉમાશંકર ગુપ્તા , ભાર્ગવ દેવેન્દ્રભારતી ગૌસ્વામી , દિપેશભાઈ જયેશભાઈ બારોટ , રોહીતકુમાર જયંતિલાલ પટેલ . રૂષીકેશ વિનાયકભાઈ પુરોહિત ની ધરપકડ કરી વધુ તાપસ હાથ ધરી છે