
શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત શ્રી સુરત રાણા સમાજ,શ્રી યુવા રાણા સમાજ અને શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્રારા ૪૨મો વર્ચ્યુઅલ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વસંત પંચમીના દિવસે યુર્નિવસીટી રોડ પર આવેલા વૃંદાવન ધામ ખાતે યોજાયેવા સમુહ લગ્નમાં ૩૨ યુગલોઓ પ્રભુતાના પગલા પાડયા હતા. હાજર તમામ મહેમાનોએ તેમને આશિર્વાદ આપ્યા હતા.