Skip to content
July 5, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • July
  • 9
  • સુરતમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક સરસાણા ખાતે યોજાઈ
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

સુરતમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક સરસાણા ખાતે યોજાઈ

Surat Channel July 9, 2022

સુરતમાં પ્રથમવાર પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આયોજન ભીમરાડ, સરસાણા ખાતે કરવામાં આવ્યું છે. કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અપેક્ષિત ૧૦૦૦ જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્ના છે. તમામ સિનયર નેતાઓ પણ કારોબારીમાં પહોંચ્યા છે. ભાજપ આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બેઠક મેળવવા માટે કોઇ કચાશ રાખવામાં માંગતી નથી. રાજકીય હરિફો આપ અને કોંગ્રેસને પછાડવા માટે તમામ મોરચે આયોજન કરી રહી છે. ભાજપ દ્વારા વિધાનસભામાં ૧૫૦ બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ હોય સુરતમાં જ કારોબારીની આયોજન થતાં સુરતના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

સુરત સરસાણા ખાતે ભાજપ પ્રદેશ કારોબારીની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના મોટાભાગના હોદ્દેદારો સિનિયર નેતાઓ કારોબારીમાં ભાગ લીધો છે. કારોબારીનો મુખ્ય ઍજન્ડા પેજ કમિટી થકી ઘર-ઘર સુધી પહોંચવાનો છે. આમ આદમી પાર્ટી નવી હોવાને કારણે ભાજપને ટક્કર આપી શકે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ કોંગ્રેસ વર્ષોથી સત્તામાં ન હોવાને કારણે સંગઠનની રીતે ખૂબ જ નબળું છે. જેનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લેવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રદેશ કારોબારીમાં સી આર પાટીલ હાજર તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોને આગામી વિધાનસભામાં કયા મુદ્દાને લઈને આગળ વધવાનું છે તેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ અન્ય સિનિયર નેતાઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે લોકો સુધી પહોંચવા પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોંગ્રેસ બાદ ગુજરાતની અંદર રાજકીય હરીફ તરીકે આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો છે. સુરત ઍ ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપના પરંપરાગત મતદારો સૌરાષ્ટ્રવાસીઓઍ આમ આદમી પાર્ટી તરફ મતદાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. કદાચ ભાજપનું સંગઠન પહેલી વખત લોકોનો મિજાજ જાણવામાં નિષ્ફળ થયું હોય તેવું માની શકાય. જો આમ આદમી પાર્ટી સુરત શહેરની અંદર પાટીદાર મતદારો ધરાવતી બેઠકો ઉપર ફરી ઍક વખત જો આકર્ષવામાં સફળ થાય તો ભાજપને માત્ર સુરતમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મોટું નુકસાન થઈ શકે છે તેમાં કોઈ બેમત નથી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતત સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીને કેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ આપી તેને લઈને સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવી રહ્નાં છે.

Tags: surat surat channel suratnews

Continue Reading

Previous: પૂણાગામ અંજની સોસાયટીમાં છેલ્લાં બે દિવસથી પાણી ન આવતા લોકોની હાલત કફોડી
Next: સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત .સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.