Skip to content
July 5, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2023
  • February
  • 4
  • કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોધાયેલા છેતરપિંડીના ગુનામાં ચાર વર્ષે આરોપી પકડાયો
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોધાયેલા છેતરપિંડીના ગુનામાં ચાર વર્ષે આરોપી પકડાયો

Surat Channel February 4, 2023

સુરત પોલીસ તંત્રના ઝોન ૧ ઍલસીબી શાખા દ્વારા છેલ્લા ચાર વર્ષથી કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સહારા દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તંત્રની મહત્ત્વની શાખાઓ આ કામમાં લાગી ચૂકી છે. તે દરમિયાન ઝોન ૧ ઍલસીબી શાખા પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે કડોદરા જીઆઈડીસી પોલીસમાં ચાર વર્ષ પહેલા નોધાયેલા છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી સહારા દરવાજા પાસે ફરી રહ્ના છે. આ હકીકતના આધારે ઍલસીબી શાખાઓ વોચ ગોઠવી સહારા દરવાજા નવા કમેલા સ્થિત સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો ૪૭ વર્ષીય જાવેદ અબ્દુલ સત્તાર શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પલસાણા તાલુકાના વરેલી ગામમાં રહેતા રામારામ મુપારામજી જીવાજી ઘાંચીઍ પોતાની જીજે-૧૯-ઍક્સ-૪૩૦૫ નંબરના બોલેરો પીકઅપ ગાડી અને જીજે-૧૯-ઍક્સ-૫૮૮૫ નંબરનો આઇશર ટેમ્પો બચત ઉપર આપ્યો હતો. પરંતુ જાવેદે બંને ગાડીઓ પોતાના મિત્રો સાથે મળી બચત પર લીધા બાદ પરત આપી ન હતી અને બંને ગાડીઓ સગેવગે કરી દીધા હોવાની કબુલાત કરી છે. હાલ ઍલસીબી શાખાઍ આગળની તપાસ કડોદરા જીઆઈડીસી પોલીસને આપી છે. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. અગાઉ સલાબતપુરા, નવસારી, વાપી, વલસાડ, નાની દમણ પોલીસ મથકમાં દારૂ, છેતરપિંડી અને ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

Tags: surat surat channel suratnews

Continue Reading

Previous: બ્લોકટન બ્લોકચેન ઓપન સોર્સની ઝડપી, ઉચ્ચ થ્રુપુટ ઓપન સોર્સ સ્કેલેબલ, ઝડપી અને સુરક્ષિત સિસ્ટમ છે
Next: ઉધનાની મૃથુટ ફાયનાન્સ સાથે છેતરપિંડી કરનાર વોન્ટેડ આરોપી ચિંતન ચાંદરાણા પકડાયો

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.