Skip to content
July 2, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • January
  • 4
  • સારોલી પાટીયા પાસેથી પિસ્તોલ અને કારતુસ સાથે ઍક યુવક પકડાયો
  • Crime
  • Uncategorized
  • ગુજરાત

સારોલી પાટીયા પાસેથી પિસ્તોલ અને કારતુસ સાથે ઍક યુવક પકડાયો

Surat Channel January 4, 2022

સારોલી પાટીયા પાસેથી પુણા પોલીસે બાતમીના આધારે ઍક પડ્ઢિમ બંગાળના યુવકને પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાસી લેતાં રોકડા રૂ.૧.૩૮ લાખ મળી આવ્યા હતા. પોલીસે પુછપરછ કરતા પડ્ઢિમ બંગાળના હાવડા સીટીમાં બિયરï બારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આ અંગેનો ગુનો પડ્ઢિમ બંગાળના કુલબડીયા પોલીસ મથકમાં નોîધાયો છે.

પુણા પોલીસને બાતમી મળી હતી કે સારોલી પાટીયા પાસે ઍક યુવક પિસ્તોલ અને કારતુસ સાથે ફરી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી વેસ્ટ બંગાલના હુગલી જીલ્લાના ઉત્તરપાડા તાલુકાના પ્રફુલ ચાકી રોડ પર રહેતો રજત ઉફïેર્ ગોલુ ઓમપ્રકાશ અગ્રવાલ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગઝડતી કરતા રૂ.૧૦ હજારની પિસ્તોલ અને પાંચ કારતુસ મળી આવ્યા હતા. પોલીસે આ અંગે પુછપરછ કરતા પડ્ઢિમ બંગાળમાંથી ચંદ્રકાંત યાદવ નામના વ્યકિત પાસેથી પિસ્તોલ અને કારતુસ ખરીદ્યા હોવાની કબુલાત કરી હતી. આ પિસ્તોïલ અને કારતુસ ખરીદવા પાછળ પડ્ઢિમ બંગાળમાં ઍક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. તેના પરિવાર સાથે સામાન્ય ઝઘડો થયો હતો. જેથી યુવતીના પરિવારના ડરાવવા – ધમકાવવા અને પોતાની સેફટી માટે પિસ્તોલ અને કારતુસ ખરીદ્યા હોવાનું કબુલ્યુ હતુ. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ૩ મોબાઇલ અને રોકડા રૂ.૧.૩૮ લાખ પણ કબ્જે કર્યા હતા. આ અંગે પુછપરછ કરતા રજતે જણાવ્યુ હતુ કે પડ્ઢિમ બંગાળના હાવડા સ્થિત કુલબડીયા પોલીસ સ્ટેશનની હદમાં બિયર બારમાં નોકરી કરતો હતો. તે દરમ્યાન તા.૨૯મી ડિસેમ્બરના રોજ તેમાંથી રોકડા રૂ.૧.૩૮ લાખ ચોરી કરી સુરત આવી ગયો હતો. અગાઉ ૨૦૧૭માં સુરતમાં માર્કેટ વિસ્તારમાં નોકરી કરતો હોવાના કારણે સુરત આવી ફરીથી ધંધો શરૂ કરવાનું વિચાર્યુ હતુ. જા કે પોલીસે તેની પાસેથી મોબાઇલ , પિસ્તોલ , કારતુસ અને રોકડ મળી કુલ રૂ.૧.૬૩ લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી. આ ચોરી અંગે પડ્ઢિમ બંગાળમાં પોલીસે તપાસ કરતા ત્યાં ગુનો નોîધાયો હોવાનું જાણવા મળ્યુ છે.

Tags: police surat

Continue Reading

Previous: ફુટવેર ઍસોસીયેશન દ્વારા જીઍસટી વધતાં જ વિરોધ પ્રદર્શન કરાયો
Next: યુવાનોને ફસાવી પોલીસના સ્વાંગમાં ખંડણી વસૂલતા આરોપીને ઍસઓજીઍ ઝડપી પાડ્યો

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ
  • શાંતિ અને સૂરનું સંગમ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહભેર ઉજવણી

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025
સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ
  • બિઝનેસસ

સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

June 27, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.