Skip to content
July 5, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • February
  • 17
  • પાલિકામાં મોડી રાતે સામાન્ય સભા ખંડમાં સામાન્ય આગ લાગતા બજેટની ચર્ચા વચ્ચે અફરાતફરી મચી
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

પાલિકામાં મોડી રાતે સામાન્ય સભા ખંડમાં સામાન્ય આગ લાગતા બજેટની ચર્ચા વચ્ચે અફરાતફરી મચી

Surat Channel February 17, 2022

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી. મોડી રાતે દસ વાગ્યા સુધી સભાખંડમાં બેઠેલા તમામ કોર્પોરેટરો પોતપોતાની રીતે બજેટની વાતો કરી રહયા હતા. તે દરમિયાન ઍકાઍક જ સામાન્ય સભાના ખંડમાં ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. ધુમાડા નીકળવાની થોડી ક્ષણોમાં જ ઍકાઍક સ્પાર્ક થયો અને આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું. સામાન્ય સભામાં સભ્યો પોતાની વાત રજૂ કરવાનું ચાલુ જ હતું. તે દરમિયાન ઍકાઍક આગ લાગવાની ઘટના બનતાની સાથે સભાખંડમાં તમામ ઉપસ્થિત રહેલા કોર્પોરેટરો નાસભાગ કરવા લાગ્યા હતા. કોર્પોરેશનના તમામ અધિકારીઓ સભાખંડમાં હાજર હતા.


સભાખંડના ઍસીના ચોકમાં સ્પાર્ક થતાની સાથે જ આગ લાગવાનું શરૂ થયું હતું. બજેટ અંગેની ચર્ચા કરતા તમામ કોર્પોરેટરો પોતાના સ્થાન છોડીને ઊભા થઇ ગયા હતા. મેયર પોતે પોતાના ડાયસ પરથી તાત્કાલિક સામાન્ય સભાને મોકૂફ રાખવા માટેની જાહેરાત કરવી પડી હતી. કોર્પોરેશનમાં ફાયરસેફ્ટીના જે સાધનો લગાવવામાં આવ્યા હતા તેની મદદથી આગ ઉપર કાબૂમેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ અધિકારીઓની હાજરીમાં આ પ્રકારની ઘટના બનતા થોડા સમય માટે બધા સ્તબ્ધ થઇ ગયા હતા.મેયર હેમાલી બોઘાવાલા સાથે વાતચીત થયા પ્રમાણે તેમણે જણાવ્યું કે, સામાન્ય સભા દસ વાગ્યા સુધી ચાલી રહી હતી અને ત્યારબાદ પણ હજી પણ નગરસેવકો પોતાની વાત મૂકી રહયા હતા. પરંતુ ઍકાઍક જ સભાખંડમાંથી ધુમાડો નીકળતા અમારે સૌ કોઈની નજર તેના પર ગઈ હતી અને સ્પાર્ક થતાની સાથે જ નાની આગની ફ્લેમ દેખાતી હતી. કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર તાત્કાલિક અસરથી સામાન્ય સભાને મોકૂફ રાખી કાલે સવારે ૯ વાગે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ તમામ કોર્પોરેટરો અને અધિકારીઓને સભાખંડની બહાર નીકળી જવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. ફાયરસેફ્ટીના સાધનથી જ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો અને ઇલેક્ટ્રિશયન દ્વારા કામગીરી પૂર્ણ કરાઈ હતી.

Tags: smc surat surat channel

Continue Reading

Previous: સચિન વિસ્તારના પાલી ગામમાં ૧૦ વર્ષના બાળકને અપહરણ બાદ મોતને ઘાટ ઉતારાયો,
Next: ઍરપોર્ટ પર ટ્રાન્સપોર્ટરની બેગમાંથી ૩ કારતૂસ મળ્યા

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.