અઠવા ગેટ એમટીબી કોલેજની વિદ્યાર્થીનીઓની જીજે૫-ઇડબ્લયુ -૨૧૨૩ નંબરની મોપેડ પર જોખમી રાઇડિંગનો વીડિયો વાયરલï થયો છે.એક જ મોપેડ પર ચાર વિદ્યાર્થીનીઓ સવાર હોવાની સાથે હાથમાં સાઇકલ પણ પકડી રાખી હોવાનું વીડિયોમાં દેખાય રહયુ છે .ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની સાથે જીવને પણ જોખમમાં મૂકયુ હતુ.
એનસીસીનો યુનિફોર્મ પહેરેલી ચાર વિદ્યાર્થીનીઓ જોખમી રીતે મોપેડ પર બિંદાસ જઇ રહી હતી.મોપડે ચાલક એનસીસી કેડર્સ હેતાક્ષી હોવાની ચર્ચાï થઇ રહી છે.હેતાક્ષી એનસીસી ટીચર પારુલ શુખલાની સ્ટુડન્ટ છે.એનસીસીના કેડર્સ સાથે પણ હેતાક્ષી દૂર વ્યવહાર કરતી હોવાની ચર્ચા