
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ટીમના માણસોને મળેલ બાતમી હકીકત આધારે ઍક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મિયોને મળેલી બાતમીના આધારે નવાગામ ડીંડોલી સ્થિત શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા વિકાસ સુરેશભાઇ ગૌતમને ઝડપી પાડી તેના કબજા માંથી દેશી હાથ બનાવટના તમંચો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.