ઓલપાડ ખાતે મોઈન મેમોરિયલ વેલફેર ટ્રસ્ટ દ્વારા હ્નામન કોન્સર્ન ઇન્ટરનેશનલ કેનેડાના સહયોગથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ ઓલપાડના મોઈન મેમોરિયલ વેલફેર ટ્રસ્ટના નેજા હેઠળ હ્નામન કોન્સર્ન ઇન્ટરનેશનલ કેનેડા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્કોલરશિપ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.