Skip to content
July 5, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • November
  • 7
  • ડભોલીના ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયેલા ઝવેરીના મોપેડમાંથી રૂ.૨૩.૧૫ લાખની મતાની બેગની ચોરી
  • City
  • Crime
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

ડભોલીના ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયેલા ઝવેરીના મોપેડમાંથી રૂ.૨૩.૧૫ લાખની મતાની બેગની ચોરી

Surat Channel November 7, 2022

ડભોલી ગામે ફાર્મ હાઉસમાં સંબંધીના લગ્નમાં ગયેલા ઝવેરીની મોપેડની ડિકીમાંથી દાગીના અને રોકડ સહિત ૨૩.૧૫ લાખની મતાની બેગની ચોરી થઈ છે. ડભોલી ગામે વર્ણી ફાર્મ હાઉસની બહાર પાર્કીંગમાં મોપેડ મુકી હતી. ચોરી અંગે ઝવેરી મનહર તેજાણીઍ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સિંગણપોર હરિદર્શનનો ખાડો શુભલક્ષ્મી રો – હાઉસમાં રહેતા ૨૬ વર્ષીય મનહરભાઈ તેજાણી ૨૨ કેરેટના હીરાના ૨૫ પેકેટો રૂ.૧૦ લાખ , ૧ લાખની રોકડ , ડાયમંડ સિલ્વર ૬ અંગુઠી રૂ. ૭ લાખ , ૩૫ ગ્રામનું સોનાની લક્કી રૂ. ૧.૪૫ લાખ , ૩૦ ગ્રામ સોનાની લગડી રૂ. ૧.૩૦ લાખ , ૧.૮૦ લાખની કિંમતની સોનાની રૂદ્રાક્ષ માળા, ૫ ગ્રામ સોનાનું બિસ્કિટ ૨૫૦૦૦, ૩૫ હજારની કિંમતના ૩ મોબાઇલો અને બેંકના ડોક્યુમેન્ટો , ક્રેડિટ કાર્ડ , ઍટીઍમ કાર્ડ , આધારકાર્ડ , પાનકાર્ડ સહિત રૂ. ૨૩.૧૫ લાખની મતા બેગમાં મુકી ૪ ઓક્ટોબરે સાંજે સુમુલડેરી રોડ પર આવેલી દુકાનેથી ઘરે આવતા હતા. તેઓઍ મોપેડની ડિકીમાં કિંમતી સામાનની બેગ મુકી દીધી હતી. ઝવેરી ઘરે આવ્યો તો ઘરનું તાળું હતું અને પરિવારજનો ડભોલી ગામે વર્ણી ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયા હતા. આથી મોપેડની ડિકીમાં જોખમ રાખીને ઝવેરી ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયા હતા. આ અરસામાં ચોર ટોળકીઍ મોપેડની ડિકીમાંથી ૨૩.૧૫ લાખની મતાનું બેગ તફડાવી ભાગી ગયા હતા. હાલમાં સિંગણપોર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

Tags: crime surat surat channel suratnews

Continue Reading

Previous: પુણામાં ઝઘડા બાદ પત્નીની હત્યા કરીને પતિ રૂમને તાળું મારી ફરાર
Next: દેવધ ગામ પાસેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે બે ખેપિયા પકડાયા

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.