થર્ટી ફર્સ્ટને ઉજવવા સુરતીલાલાઓ થનગની રહયા છે. આજે અલગ અલગ જગ્યા ઉપર કાર્યક્રમનું આયોજન કરીને નવા વર્ષને વધારવા માટે યંગસ્ટરથી લઈને સૌ કોઈઍ તૈયારી કરી લીધી છે.
જાકે શહેરની શાળા-કોલેજામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ધામધુમપુર્વક ડીજેના તાલે કરવામાં આવી હતી.ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રેસ કોડ સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા જાવા મળ્યા