Skip to content
July 6, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2023
  • March
  • 15
  • ઉધના રેલવે સ્ટેશન બહાર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજના ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

ઉધના રેલવે સ્ટેશન બહાર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજના ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો

Surat Channel March 15, 2023

સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ ઍક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઉધનામાં રેલવે સ્ટેશન પાસેના ગેટ પાસે કચરાની ગાડીના ચાલકે બેફામ હંકારી રિક્ષા સહિત દાણા ચણાની લારીવાળાને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જાકે, અકસ્માત બાદ દોડી આવેલા લોકોઍ કચરાની ગાડી ચાલકને ઝડપી પાડી મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. જાકે, અકસ્માતમાં સદનસીબેï કોઈ જાનહાની થઈ નહગતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

સુરત શહેરમાં અવાર નવાર અકસ્માત થવાના બનાવો સામે આવી ચુક્યા છે. કેટલીક વખત વાહનો બેફામ હંકારવાના કારણે તો કેટલીક વખત ચાલક દ્વારા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતી વખતે અકસ્માત થવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વધુ ઍક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉધના રેલવે સ્ટેશન પાસે મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ લઈ જતી ગાડીના ચાલકે પૂરઝડપે હંકારી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. પરિણામે ઉધના રેલવે સ્ટેશન બહાર ત્યાં પાર્ક રહેલી રિક્ષા તેમજ દાણા ચણાની લારી અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો હતો. ઉધના રેલ્વે સ્ટેશનની બહાર ડોર ટુ ડોર કચરો લઈ જતી મનપાને ગાડીના ચાલકે સર્જેલો અકસ્માત નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જ્યાં રેલવે સ્ટેશનના ગેટની સામેથી જ કચરાને ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે હંકાવી રહ્ના હતો અને રિક્ષા અને લારીવાળાને અડફેટે લઈ પુરપાટ ઝડપે જ નીકળી ગયો હતો. ​​​​​​​બેફામ કચરાની ગાડી હંકારી અકસ્માત કરી ભાગી રહેલ ગાડી ચાલકને સ્થાનિક લોકોઍ પકડી પાડ્યો હતો. ત્યારબાદ ગાડી ચાલકને ઉધના પોલીસને સોંપ્યો હતો. જ્યાં ઍસઍમસીના ડોર ટુ ડોર ગાર્બેજ ટેમ્પો ચલાવનાર રામુ ઉર્ફે અંગ્રેજ બાબુલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રામુ ભીલની સામે અકસ્માતનો ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: surat surat channel suratnews

Continue Reading

Previous: પાલ કેનાલ રોડ પર આંબાના ઝાડ સાથે લટકેલી હાલતમાં યુવકની લાશ મળી આવી
Next: લિંબાયતમાં ધૂળેટીમાં ભાંગ પીધા બાદ વેપારીનું સારવાર દરમિયાન મોત

Similar Stories

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025

Recent Posts

  • આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
  • ગુજરાત

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

July 1, 2025
ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
  • હેલ્થ

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

June 30, 2025
સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
  • એજ્યુકેશન

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા

June 28, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.