સુરતમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક સરસાણા ખાતે યોજાઈ City Gujarat Uncategorized ગુજરાત સુરતમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક સરસાણા ખાતે યોજાઈ Surat Channel July 9, 2022 સુરતમાં પ્રથમવાર પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આયોજન ભીમરાડ, સરસાણા ખાતે કરવામાં આવ્યું છે. કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ...Read More
પૂણાગામ અંજની સોસાયટીમાં છેલ્લાં બે દિવસથી પાણી ન આવતા લોકોની હાલત કફોડી City Gujarat Uncategorized ગુજરાત પૂણાગામ અંજની સોસાયટીમાં છેલ્લાં બે દિવસથી પાણી ન આવતા લોકોની હાલત કફોડી Surat Channel July 9, 2022 પૂણાગામ, અંજની સોસાયટીમાં છેલ્લાં બે દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સુરત મહાનગરપાલિકા...Read More
નવાગામ-ડિંડોલીને જાડતા ફ્લાયઓવર બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય City Gujarat Uncategorized ગુજરાત નવાગામ-ડિંડોલીને જાડતા ફ્લાયઓવર બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય Surat Channel July 9, 2022 સ્વચ્છ સુરત, સુંદર સુરતની વાત માત્ર સુરત મહાનગરપાલિકાના ચોપડે જ સારી લાગી રહી છે. પોશ વિસ્તારોમાં સાફસફાઈને...Read More
હવે ગણેશોત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં, સરકારે નિયંત્રણો દૂર કર્યાં City Gujarat Uncategorized ગુજરાત હવે ગણેશોત્સવમાં ગણેશની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં, સરકારે નિયંત્રણો દૂર કર્યાં Surat Channel July 9, 2022 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચતુર્થી ઉત્સવ સંદર્ભમાં ઍક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે....Read More
પાંડેસરા કે.ઍસ.બી. ઓલમ્પીયા કોમ્પલેક્સની પાર્કિંગમાંથી દારૂ ભરેલી બે કાર સાથે ત્રણ પકડાયા City Gujarat Uncategorized ગુજરાત પાંડેસરા કે.ઍસ.બી. ઓલમ્પીયા કોમ્પલેક્સની પાર્કિંગમાંથી દારૂ ભરેલી બે કાર સાથે ત્રણ પકડાયા Surat Channel July 9, 2022 પાંડેસરા કે.ઍસ.બી. ઓલમ્પીયા કોમ્પલેક્સની પાર્કિંગમાંથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી બે કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી...Read More