ઍસઓજીઍ ભાઠના પાસેથી મોબાઇલ સ્નેચીંગના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડયો City Crime Gujarat Uncategorized ગુજરાત ઍસઓજીઍ ભાઠના પાસેથી મોબાઇલ સ્નેચીંગના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડયો Surat Channel December 3, 2022 ભાઠના રઝાનગર પાસેથી ઍસઓજીઍ બાતમીની આધારે મોબાઇલ સ્નેચીંગના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ભાગતા ઍક આરોપીને પકડી પાડી...Read More
ફેસબુક પર થયેલી મિત્રતા યુવકને રૂ.૩.૨૦ લાખમાં પડી City Crime Gujarat Uncategorized ગુજરાત ફેસબુક પર થયેલી મિત્રતા યુવકને રૂ.૩.૨૦ લાખમાં પડી Surat Channel November 29, 2022 લીંબાયતમાં રહેતા અને ઍક વેલ્ડીંગના ધંધા સાથે સંકળાયેલા યુવકને ફેસબુક થયેલી યુવતી મિત્રતા ભારે પડી હતી.મિત્રતા નામે...Read More
અમરોલીમાં બે સગીર બહેનો સાથે બિભત્સ હરકત અને દુષ્કર્મ કરનાર વિધર્મી સાવકા પિતાની ધરપકડ City Crime Gujarat Uncategorized ગુજરાત અમરોલીમાં બે સગીર બહેનો સાથે બિભત્સ હરકત અને દુષ્કર્મ કરનાર વિધર્મી સાવકા પિતાની ધરપકડ Surat Channel November 28, 2022 અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની બે સગીર બહેનોની ઍકલતાનો ગેરલાભ લઇ બિભત્સ હરકત કરવાની સાથે દુષ્કર્મ કરનાર...Read More
સુરતના વેપારીનું બાકી પેમેન્ટ રૂ.૨૧.૬૫ લાખ નહીં ચુકવનાર કાનપુરના સાળા-બનેવીની ધરપકડ City Crime Gujarat Uncategorized ગુજરાત સુરતના વેપારીનું બાકી પેમેન્ટ રૂ.૨૧.૬૫ લાખ નહીં ચુકવનાર કાનપુરના સાળા-બનેવીની ધરપકડ Surat Channel November 28, 2022 સુરતના રીંગરોડ સાંઈખાટી ટેક્ષટાઈલ હાઉસમાં સાડીનો વેપાર કરતા વેપારી પાસેથી કાનપુરના દલાલે અન્ય દલાલ સાથે મળી પોતાના...Read More
ઉધના ઍસ.ઍમ.સી. આવાસમાં સગીર પુત્રઍ પિતાઍ હત્યા કરી City Crime Gujarat Uncategorized ગુજરાત ઉધના ઍસ.ઍમ.સી. આવાસમાં સગીર પુત્રઍ પિતાઍ હત્યા કરી Surat Channel November 26, 2022 ઉધના ઍસ.ઍમ.સી. આવાસમાં પાંચ દિવસ પહેલાં સગીર પુત્રઍ ગુસ્સામાં આવી પોતાના પિતાની ચાકુ મારી હત્યા કરી નાંખી...Read More
રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટના વેપારીના રૂ.૧૩.૮૮ લાખ ડુબ્યા City Crime Gujarat Uncategorized ગુજરાત રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટના વેપારીના રૂ.૧૩.૮૮ લાખ ડુબ્યા Surat Channel November 26, 2022 રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી હરીયાણાના વેપારીઍ દલાલ મારફતે રૂ.૧૩.૮૮ લાખનો ઉધાર...Read More
પાલગામ લુહાર મહોલ્લામાં મહિલાનો અછોડો તુટ્યો City Crime Gujarat Uncategorized ગુજરાત પાલગામ લુહાર મહોલ્લામાં મહિલાનો અછોડો તુટ્યો Surat Channel November 26, 2022 સુરત શહેરમાં હાલ લગન્સરાની મોસમ ચાલી રહી છે. ત્યારે અડાજણ – પાલ અને રાંદેર વિસ્તારમાં ચેઇન સ્નેચરોઍ...Read More
અમરોલી શ્રીરામ સોસાયટી પાસે ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતો વેપારી પકડાયો City Crime Gujarat Uncategorized ગુજરાત અમરોલી શ્રીરામ સોસાયટી પાસે ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતો વેપારી પકડાયો Surat Channel November 26, 2022 અમરોલી શ્રીરામ સોસાયટી પાસે બાટલાઓમાંથી ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા ઍક વેપારીને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કોમર્સીયલ અને...Read More
કાપોદ્રા ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ સટોડીયા પકડાયા City Crime Gujarat Uncategorized ગુજરાત કાપોદ્રા ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ સટોડીયા પકડાયા Surat Channel November 26, 2022 કાપોદ્રા કિરણ ચોક પાસે આવેલી ઍક દુકાન પાસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો...Read More
વેસુની સિક્યુરીટી ઍજન્સી સંચાલકને થર્ડ પાર્ટી પે-રોલની લાલચ આપી રૂ. ૬.૩૯ લાખ પડાવ્યા City Crime Gujarat Uncategorized ગુજરાત વેસુની સિક્યુરીટી ઍજન્સી સંચાલકને થર્ડ પાર્ટી પે-રોલની લાલચ આપી રૂ. ૬.૩૯ લાખ પડાવ્યા Surat Channel November 25, 2022 વેસુના સોમેશ્વરા સ્કેવરમાં આવેલી યુનિક સિક્યુરીટી ઍજન્સીના માલિકને લખનઉની થર્ટ પાર્ટી પેરોલ સર્વિસમાં ૭ ટકા વળતરની લાલચ...Read More