સેન્ટ્રલ બ્યુરો, માનવ અધિકાર, પત્રકારની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ City Gujarat Uncategorized ગુજરાત સેન્ટ્રલ બ્યુરો, માનવ અધિકાર, પત્રકારની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ Surat Channel May 20, 2022 મોટા વરાછા કન્સલટન્સીની ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાર અજાણ્યાઓઍ પહોંચીને સેન્ટ્રલ બ્યુરોમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી...Read More
સરથાણાની મહિલાઍ બે વર્ષના પુત્ર સાથે ઝેર ગટગટાવી આત્મહત્યા કરતા ચકચાર City Gujarat Uncategorized ગુજરાત સરથાણાની મહિલાઍ બે વર્ષના પુત્ર સાથે ઝેર ગટગટાવી આત્મહત્યા કરતા ચકચાર Surat Channel May 20, 2022 સરથાણા વિસ્તારની મહિલાઍ બુધવારે કાપોદ્રા, ઝડફિયા સર્કલ પાસે ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી....Read More
૧૫ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ઍસઓજીઍ ઓરિસ્સાથી પકડયો City Gujarat Uncategorized ગુજરાત ૧૫ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ઍસઓજીઍ ઓરિસ્સાથી પકડયો Surat Channel May 20, 2022 પાંડેસરામાં મોબાઇલ ફોન અને ઘડિયાળ રીપેરિંગના દુકાનદારની હત્યાના ગુનામાં ભાગતા-ફરતા આરોપીને સુરત શહેર ઍસઓજી પોલીસે તેના વતન...Read More
આપની છાત્ર યુવા સંઘર્ષ સમિતિઍ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું City Gujarat Uncategorized ગુજરાત આપની છાત્ર યુવા સંઘર્ષ સમિતિઍ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું Surat Channel May 20, 2022 કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લાં ત્રણ વર્ષથી સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવ્યા નથી. જેથી તા. ૨૧મીના રોજ...Read More
રાજકોટની ગુરુકુળ સંસ્થાના ૭૫ વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવની ઉજવણી City Gujarat Uncategorized ગુજરાત રાજકોટની ગુરુકુળ સંસ્થાના ૭૫ વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવની ઉજવણી Surat Channel May 20, 2022 રાજકોટની ગુરુકુળ સંસ્થાના ૭૫ વર્ષ પૂરા થતા આયોજકોઍ અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરતમાં...Read More
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અમે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિવસ પર સુરત ખાતે “પ્રાગટ્ય મહાપર્વનું “આયોજન City Gujarat Uncategorized ગુજરાત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અમે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિવસ પર સુરત ખાતે “પ્રાગટ્ય મહાપર્વનું “આયોજન Surat Channel May 20, 2022 ડિંડોલી – ખરવાસા રોડ પર સણિયા કણદે ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે 22મી એ સાંજે મહાપ્રસાદ અને...Read More
ડુંભાલ, નારાયણ નગરમાં લિંબાયત પોલીસ મથકના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી City Gujarat Uncategorized ગુજરાત ડુંભાલ, નારાયણ નગરમાં લિંબાયત પોલીસ મથકના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી Surat Channel May 20, 2022 ડુંભાલ ફાયર સ્ટેશન પાસે આવેલા નારાયણ નગરમાં લિંબાયત પોલીસના ગોડાઉનમાં રાખવામાં આવેલી ગુનાઓમાં પકડાયેલી ગાડીઓમાં આગ લાગતા...Read More
નાનપુરા નાવડી ઓવારા પાસે આવેલી હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી City Gujarat Uncategorized ગુજરાત નાનપુરા નાવડી ઓવારા પાસે આવેલી હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી Surat Channel May 20, 2022 નાનપુરા, નાવડી ઓવારા પાસે આવેલી ઍક હોસ્પિટલમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. હોસ્પિટલમાંથી ડોક્ટર,...Read More