પાંડેસરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીઍ વિરોધ નોધાવતા પોલીસે અટકાયત કરી City Gujarat Uncategorized ગુજરાત પાંડેસરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીઍ વિરોધ નોધાવતા પોલીસે અટકાયત કરી Surat Channel June 23, 2022 આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના લોકોને સસ્તી વિજળી મળે તે માટે આંદોલનની શરૂઆત કરી છે. સુરત...Read More
કતારગામ અને અડાજણ વિસ્તારમાંથી જુગાર રમતા ૧૬ જુગારીઓ પકડાયાં City Gujarat Uncategorized ગુજરાત કતારગામ અને અડાજણ વિસ્તારમાંથી જુગાર રમતા ૧૬ જુગારીઓ પકડાયાં Surat Channel June 23, 2022 સુરત શહેરના કતારગામ અને અડાજણ પોલીસ મથકની હદમાં ધમધતા જુગારïધામો પર પોલીસે છાપા મારી ૧૬ જુગારીઓને જુગાર...Read More
કીમ-માંડવી રોડ પર સુરત ડિસ્ટ્રિક્ટ બેકના ઍટીઍમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ City Gujarat Uncategorized ગુજરાત કીમ-માંડવી રોડ પર સુરત ડિસ્ટ્રિક્ટ બેકના ઍટીઍમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ Surat Channel June 23, 2022 કીમ-માંડવી રોડ પર સુરત ડિસ્ટ્રિક્ટ બેકના ઍટીઍમ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. તસ્કરોઍ ઍટીઍમ સેન્ટર તોડી પૈસા ચોરી...Read More
ઓલપાડ મૂળદ ગામ અને કીમ ગામે શાળા પ્રવેશોત્સવ City Gujarat Uncategorized ગુજરાત ઓલપાડ મૂળદ ગામ અને કીમ ગામે શાળા પ્રવેશોત્સવ Surat Channel June 23, 2022 રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨માં પ્રથમ દિવસે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ...Read More
શિવસેનાના વધુ ૪ નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા…૩ વિશેષ વિમાનમાંથી ગુવાહાટી પહોંચ્યા..ઍક હજુ હોટેલમાં City Gujarat Uncategorized ગુજરાત શિવસેનાના વધુ ૪ નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા…૩ વિશેષ વિમાનમાંથી ગુવાહાટી પહોંચ્યા..ઍક હજુ હોટેલમાં Surat Channel June 23, 2022 મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે શિવસેનાના વધુ ૪ ધારાસભ્યો મોડી રાત્રે સુરત પહોંચી ગયા હતા. આ...Read More
ઍકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો City Gujarat Uncategorized ગુજરાત ઍકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો Surat Channel June 21, 2022 મહારાષ્ટ્રની રાજનીતિમાં ખજૂરાહોકાંડ સર્જાયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ ઍકનાથ શિંદે સહિત ૩૦થી...Read More
સી.આર પાટીલ અને ફડણવીસની જોડીઍ જ આ ઓપરેશન પાર પાડ્યું ! City Gujarat Uncategorized ગુજરાત સી.આર પાટીલ અને ફડણવીસની જોડીઍ જ આ ઓપરેશન પાર પાડ્યું ! Surat Channel June 21, 2022 મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મહારાષ્ટ્રની શિવસેનામાં ભંગાણ સર્જાયું છે....Read More
ધારાસભ્ય નીતિન દેશમુખની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા City Gujarat Uncategorized ગુજરાત ધારાસભ્ય નીતિન દેશમુખની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા Surat Channel June 21, 2022 મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના ૩૦થી વધુ ધારાસભ્યોમાંથી ઍક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી...Read More
પાંડેસરા ડી માર્ટ પાસે કાર ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો City Gujarat Uncategorized ગુજરાત પાંડેસરા ડી માર્ટ પાસે કાર ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો Surat Channel June 21, 2022 પાંડેસરા, ડી માર્ટ સ્ટોર પાસે ઍક ફોરવ્હીલરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઇડર પર ચડી...Read More
વિશ્વ યોગ દિન નિમિત્તે કોઝવે તાપી નદીમાં સ્વીમિંગ કરતા ગ્રુપે યોગા કર્યા City Gujarat Uncategorized ગુજરાત વિશ્વ યોગ દિન નિમિત્તે કોઝવે તાપી નદીમાં સ્વીમિંગ કરતા ગ્રુપે યોગા કર્યા Surat Channel June 21, 2022 સુરત સહિત વિશ્વમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મંગળવારે વિશ્વ યોગ દિન નિમિત્તે...Read More