સરથાણા પોલીસે મહિલાના ચોરાયેલા ૪.૫૩ લાખના દાગીના પરત કરાવ્યા City Gujarat Uncategorized ગુજરાત સરથાણા પોલીસે મહિલાના ચોરાયેલા ૪.૫૩ લાખના દાગીના પરત કરાવ્યા Surat Channel February 28, 2022 સરથાણામાં મહિલા પેસેન્જર રિક્ષામાંથી ઉતરતાની સાથે ડ્રાઈવર પેસેન્જરની બેગ લઈને નાસી ગયો હતો. બેગમાં રૂ.૪.૫૩ લાખના ઘરેણાં...Read More
મોડીરાત્રે મોપેડ પર જતા યુવાનોને અટકાવતા પોલીસ સાથે મારામારી City Gujarat Uncategorized ગુજરાત મોડીરાત્રે મોપેડ પર જતા યુવાનોને અટકાવતા પોલીસ સાથે મારામારી Surat Channel February 22, 2022 કતારગામમાં મોડીરાત્રે મોપેડ પર પસાર થતા છોકરા-છોકરીને અટકાવી થોડા સમય બાદ અનિકેતની માતાઍ સ્થળ આવી ગાળાગાળી કરતા...Read More
અંકલેશ્વરના પાનોલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલનમાં યોજાયેલા ડાયરામાં પિસ્તોલથી 3 ફાયરિંગ અને નોટોનો વરસાદ કરાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ Crime Gujarat Uncategorized ગુજરાત અંકલેશ્વરના પાનોલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલનમાં યોજાયેલા ડાયરામાં પિસ્તોલથી 3 ફાયરિંગ અને નોટોનો વરસાદ કરાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ Ketan Surti February 21, 2022 અંકલેશ્વરના પાનોલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલનમાં...Read More
અઠવાલાઇન્સ કે.પી કોમર્સ કોલેજ ઉપર facebook ઉપર પોસ્ટ કરવા બાબતે બે વિદ્યાર્થી ઉપર ટોળાનો હુમલો City Crime Education Gujarat Uncategorized ગુજરાત અઠવાલાઇન્સ કે.પી કોમર્સ કોલેજ ઉપર facebook ઉપર પોસ્ટ કરવા બાબતે બે વિદ્યાર્થી ઉપર ટોળાનો હુમલો Ketan Surti February 4, 2022 ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા બાબતે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના...Read More
પર્વતગામ સિનેમા બહાર ઉભેલી યુવતીને છેડનારા અસામાજિક તત્વોને ઠપકો આપતા વૃદ્ધને મોતને ઘાટ ઉતારાયો City Crime Gujarat Uncategorized ગુજરાત પર્વતગામ સિનેમા બહાર ઉભેલી યુવતીને છેડનારા અસામાજિક તત્વોને ઠપકો આપતા વૃદ્ધને મોતને ઘાટ ઉતારાયો Surat Channel February 4, 2022 પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ...Read More
રીંગરોડ રાધાકિષ્ણા ટેક્ષટાઇલ માર્કેટમાંથી પિતા અને બે સંતાનોએ રૂ.૪૯.૮૫ લાખમાં ઉઠમણું કર્યુ City Gujarat Uncategorized ગુજરાત રીંગરોડ રાધાકિષ્ણા ટેક્ષટાઇલ માર્કેટમાંથી પિતા અને બે સંતાનોએ રૂ.૪૯.૮૫ લાખમાં ઉઠમણું કર્યુ Surat Channel February 2, 2022 રીંગરોડ રાધાકિષ્ણા માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા પિતા અને તેના બે સંતાનોએ એકબીજાની મદદગારીથી વેપારી પાસેથી રૂ.૪૯.૮૫ લાખનો...Read More
કાપોદ્રા ચીકુવાડી પાસે દારૂનું કાર્ટીંગ કરતા બે પકડાયા City Gujarat Uncategorized ગુજરાત કાપોદ્રા ચીકુવાડી પાસે દારૂનું કાર્ટીંગ કરતા બે પકડાયા Surat Channel February 2, 2022 કાપોદ્રા ચીકુવાડી ધર્મજીવન સોસાયટીના ગેટ પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. પોલીસïે કુલ...Read More
ખટોદરામાં દુકાનની પાછળની બારી તોડી તસ્કરોએ ૩.૧૫ લાખની ચોરી કરી – દોઢ મહિને ફરિયાદ નોધાઈ City Gujarat Uncategorized ગુજરાત ખટોદરામાં દુકાનની પાછળની બારી તોડી તસ્કરોએ ૩.૧૫ લાખની ચોરી કરી – દોઢ મહિને ફરિયાદ નોધાઈ Surat Channel February 2, 2022 ખટોદરા શનિદેવ મંદીરની સામે આવેલા સોમા કાનજી-૨ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માર્બલની દુકાનમાંથી કેટલાક અજાણ્યા ઈસમો રૂપિયા ૩.૧૫ લાખથી...Read More
એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને કાર્ડ બદલી પૈસા ઉપાડતો ઠગ એસઓજીના હાથે પકડાયો City Gujarat Uncategorized ગુજરાત એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને કાર્ડ બદલી પૈસા ઉપાડતો ઠગ એસઓજીના હાથે પકડાયો Surat Channel February 2, 2022 સુરત શહેરના વિવિધ એટીએમ સેન્ટરનો પર મદદ કરવાના બહાને લોકોના એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી લેતા...Read More
ઉમરા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૦ હજારની લાંચ લેતા પકડાયો City Crime Gujarat Uncategorized ગુજરાત ઉમરા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૦ હજારની લાંચ લેતા પકડાયો Surat Channel January 19, 2022 સુરત ઍન્ટી કરપ્શન બ્રાંચે ઉમરા પોલીસ મથકના જમના નગર પોલીસ ચોકીમાં જ રૂ.૨૦ હજારની લાંચ લેતા ઍકપોલીસ...Read More